હોળીના રંગમાં મસ્ત પ્રિયંકા ચોપડા, ક્યારેક નિક સાથે લિપ લોક તો ક્યારેક આ સ્થિતિમાં...

પ્રિયંકા ચોપડાએ વિદેશમાં તેના પરિવાર અને મિત્રો સાથે દેશી સ્ટાઈલમાં હોળી સેલિબ્રેશન કર્યું છે. આ દરમિયાન નિક અને પ્રિયંકાની ઘણી તસવીરો અને વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હોળીના આ અવસર પર નિક અને પ્રિયંકા એક બીજા સાથે રોમાંસમાં ડૂબતા દેખાયા હતા.

પીસીને બાળકો સાથે રમવાનો ખુબ જ શોખ છે. એવામાં હોળીના અવસર પર તે બાળકોને કલર્સ બુક દેખાળતી જોવા મળી હતી.

આ તહેવારમાં નિક અને પ્રિયંકાએ તેમના મિત્રો અને સમગ્ર પરિવાર સાથે ખુબ જ એન્જોય કર્યું.

હોળીની ઉજવણી બાદ નિક પ્રિયંકાએ એકબીજા સાથે સેલ્ફી પણ ક્લિક કરી હતી.

હોળીની ઉજવણી બાદ જ્યારે પ્રિયંકા ચોપડા થાકી ગઈ ત્યારે તે તેના પૂલસાઈડ એરિયામાં કંઈક આ અંદાજમાં આરામ કરતી જોવા મળી હતી.

હોળીની મસ્તીમાં નિક અને  પ્રિયંકા રોમાંસમાં ડૂબતા જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને ઘણી વખત એકબીજા સાથે લિપ લોક કરતા જોવા મળ્યા હતા.

પોપ સિંગર નિક જોનાસ અને પીસી બંને દર વર્ષે ખુબ મસ્તી સાથે હોળીના તહેવારની ઉજવણી કરી છે.